ipl 2020 ની 5 મી મેચ આબુ ધાબી ખાતે યોજાઇ રહી છે ત્યારે કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકએ ટોસ જીતી અને પહેલા બોલિંગ કરવાની નિર્ણય કર્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઇંગ ઇલેવન):
રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન દ કોક (વિકેટ કિપર), સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કેરોન પોલાર્ડ, ક્રુનાલ પંડ્યા,
જેમ્સ પેટિસન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ
કોલકાતા નાઈટ રાઇડર્સ (પ્લેઇંગ ઇલેવન):
સુનિલ નારાયણ, શુબમન ગિલ, નીતીશ રાણા, ઇઓન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક (વિકેટ કિપર/ કેપ્ટન), નિખિલ નાઈક, પેટ કમિન્સ, કુલદીપ યાદવ, સંદીપ વ વારિયર, શિવમ માવી