રાજ્યસરકારના કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને આપવામાં આવેલી મંજૂરીનો વિરોધ ગુજરાત કૃષિ યુનિવર્સિટિનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં મેટોડા(રાજકોટ) પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓ કાળી પટ્ટી બાંધી તથા સુત્રોચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો.
google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0