ભારતમાં ચોમાસુ આવી પહોચ્યું છે તેની સત્તાવાર જાહેરાત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે કેરળમાં નૈઋુત્યનું ચોમાસુ આજે બેસી ગયુ છે અને કેરળ તથા કર્ણાટકના અનેક વિસ્તારમાં વ્યાપકપણે પવન સાથે વરસાદનું આગમન થયું છે . આગામી બે દિવસ દરમ્યાન દેશના દક્ષિણ ક્ષેત્રોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા પણ હવામાન ખાતાએ દર્શાવી છે. સામાન્ય રીતે તા.1 જૂનના રોજ નૈઋુત્યનું ચોમાસુ કેરળમાં પ્રવેશ કરે છે પરંતુ આ વર્ષે બે દિવસ મોડી ચોમાસાની શરૂઆત થઈ છે.
Southwest Monsoon has advanced into some parts of south Arabian Sea, Lakshadweep area, south Kerala, south Tamil Nadu, remaining parts of Comorin – Maldives area and some more parts of southwest Bay of Bengal today, the 3rd June 2021. pic.twitter.com/HQFo05ZPUN
— India Meteorological Department (@Indiametdept) June 3, 2021







