ipl 2020 ની 5 મી મેચ શારજાહ ખાતે યોજાઇ રહી છે ત્યારે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે એ ટોસ જીતી અને પહેલા બોલિંગ કરવાની નિર્ણય કર્યો છે

રાજસ્થાન રોયલ્સ- પ્લેઈંગ 11: સ્ટીવ સ્મિથ (કેપ્ટન),સંજુ સેમસન (વિકેટકીપર), જોસ બટલર, રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, ટોમ કરન, જયદેવ ઉનડકટ, જોફરા આર્ચર, રાહુલ તેવટિયા ,અંકિત રાજપૂત

કિંગ્સ ઈલેવન પંજાબ- પ્લેઈંગ 11: લોકેશ રાહુલ (કેપ્ટન / વિકેટકીપર), મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, કરુણ નાયર, જિમી નિશમ, રવિ બિશ્નોઇ, એમ. અશ્વિન, મોહમ્મદ શમી, શેલ્ડન કોટરેલ