ભારતની પરંપરા જાળવવામાં ગુરુની મહત્વની ભૂમિકા છે ત્યારે ગુરુપૂર્ણિમાના અવસર પર રાજકોટ ખાતે ગુરુ ભાવવંદના કર્વમાં આવી હતી જેમાં રાજકોટના ગોહિલ પરિવાર દ્વારા પૂ. ભરતભાઇ શાસ્ત્રીની પરંપરાઉત રીતે ભાવવંદના કરવામાં આવી હતી