ગુજરાત સેવા આયોગ દ્વારા આગામી ઓગસ્ટ અને સ્પ્ટેમ્બર માસ દરમ્યાન આયોજિત પરીક્ષાઑ વહીવટી કારણો સાર એચએએલ મોકૂફ રાખવામા આવી છે. કુલ 5 પરીક્ષાઓ મોકૂફ રાખવામા આવી છે અને હવે પરિક્ષાની નવી તારીખ આયોગ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
જાણો કઈ કઈ પરીક્ષાઓ મોકૂફ રખાઇ








