ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે ત્યારે આજે પણ 40 હજાર થી વધુ કેસ છેલ્લા 24 કલામ નોંધાયા છે ત્યારે કાલે કરતાં આજે મૃત્યુ આંક માં પણ વધારો જોવા મળ્યો છે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 41,649 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  37,291 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 593  લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

ભારતમાં અત્યાર સુધી 3,16,13,993 લોકો સંકર્મિત થઈ ચૂક્યા છે અને હાલમાં કુલ 4,08,920 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 46,15,18,479લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. જ્યારે 3,07,81,263 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં  કુલ 4,23,810લોકોના કોરોનાથી મોત થયા છે.