IPL-2020 ની 12મી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે યોજાઇ રહી છે જેમાં રાજસ્થાન રોયલ્સ એ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જેમાં કોલકાતા નાઈટ રાઇડર્સ 20 ઓવેર માં 6 વિકેટ ગુમાવી 174 રન નો લક્ષ્યાંક રાજસ્થાન રોયલ્સને આપ્યો છે.
ઓવર દીઠ રન
1- જોફ્રા આર્ચર – 1 રન આપ્યા
2 – અંકિત રાજપૂત- 9 રન આપ્યા
3- જયદેવ ઉનડકટ - 4 રન આપ્યા
4- અંકિત રાજપૂત - 11 રન આપ્યા
5- જયદેવ ઉનડકટ - 11 રન આપ્યા
6- ટોમ કુરાન- 6 રન આપ્યા
7- શ્રેયસ ગોપાલ - 10 રન આપ્યા
8- રિયાંન પરાગ- 14 રન આપ્યા
9- શ્રેયસ ગોપાલ -10 રન આપ્યા
10- રાહુલ તેવાતીયા - 06 રન આપ્યા
11- શ્રેયસ ગોપાલ -07 રન આપ્યા
12- જોફ્રા આર્ચર - 1 રન આપ્યા
13- શ્રેયસ ગોપાલ -16 રન આપ્યા
14- જોફ્રા આર્ચર - 02 રન આપ્યા
15- અંકિત રાજપૂત- 12 રન આપ્યા
16- ટોમ કુરાન - 07 રન આપ્યા
17- જોફ્રા આર્ચર - 14 રન આપ્યા
18- ટોમ કુરાન - 08 રન આપ્યા
19- અંકિત રાજપૂત - 09 રન આપ્યા
20- ટોમ કુરાન - 16 રન આપ્યા
વિકેટ પાડવાનો ક્રમ
36-1 (સુનિલ નારાયણ, 4.5),
82-2 (નીતિશ રાણા, 9.6),
89-3 (શુબમન ગિલ, 11.1),
106-4 (દિનેશ કાર્તિક, 13.1),
115-5 (આન્દ્રે રસેલ, 14.2),
149-6 (પેટ કમિન્સ, 17.6)