ગુજરાત આઝાદી થી રાજકારણનું હબ રહ્યું છે અને ગુજરાતે અનેક રાજકીય ઉતાર-ચડાવ જોયા છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજીનામું આપતા ગુજરાતનું રાજકારણ ફરી ચર્ચામાં છે. ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધી કુલ 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે અને નરેન્દ્ર મોદી સૌથી વધુ ગુજરાતમાં મુખ્યમંત્રી ની ખુરશી પર બિરાજમાન રહ્યા છે.

આટલા મુખ્યમંત્રી સૌથી વધુ દિવસ રહ્યા સત્તા પર 

– નરેંદ્ર મોદી 4609 દિવસ

-હિતેન્દ્ર દેસાઇ 2061દિવસ

-માધવસિંહ સોલંકી 2038 દિવસ

– વિજયભાઈ રૂપાણી 1861 દિવસ

-ચીમનભાઈ પટેલ 1650 દિવસ

ગુજરાતના મુખ્યમંત્રીઓ

1 – જીવરાજ નારાયણ મહેતા 01 મે 1960 03 માર્ચ 1962 INC

2- જીવરાજ નારાયણ મહેતા 03 માર્ચ 1962 19 સપ્ટે 1963 INC

3- બળવંતરાય મહેતા 19 સપ્ટે 1963 19 સપ્ટે 1965 INC

4- હિતેન્દ્ર કનૈયાલાલ 19 સપ્ટે 1965 03 એપ્રિલ 1967 INC

5- હિતેન્દ્ર કનૈયાલાલ 03 એપ્રિલ 1967 12 મે 1971 INC

રાષ્ટ્રપતિ શાસન 13 મે 1971 17 માર્ચ 1972

6- ઘનશ્યામ ઓઝા 17 માર્ચ 1972 17 જુલાઈ 1973 INC

7- ચીમનભાઈ પટેલ 17 જુલાઈ 1973 09 ફેબ્રુઆરી 1974 INC

રાષ્ટ્રપતિ શાસન 09 ફેબ્રુઆરી 1974 18 જૂન 1975

8- બાબુભાઈ જે.પટેલ 18 જૂન 1975 12 માર્ચ 1976 INC

રાષ્ટ્રપતિ શાસન 12 માર્ચ 1976 24 ડિસેમ્બર 1976

9- માધવસિંહ સોલંકી 24 ડિસે 1976 10 એપ્રિલ 1977 INC

10-બાબુભાઈ જે.પટેલ 11 એપ્રિલ 1977 17 ફેબ્રુઆરી 1980 જનતા પાર્ટી

રાષ્ટ્રપતિ શાસન 17 ફેબ્રુઆરી 1980 06 જૂન 1980

11- માધવસિંહ સોલંકી 07 જૂન 1980 થી 10 માર્ચ 1985 INC

12- માધવસિંહ સોલંકી 11 માર્ચ 1985 થી 06 જુલાઈ 1985 INC

13- અમરસિંહ ચૌધરી 06 જુલાઈ 1985 થી 09 ડિસે 1989 INC

14- માધવસિંહ સોલંકી 10 ડિસેમ્બર 1989 થી 03 માર્ચ 1990 INC

15- ચીમનભાઈ પટેલ 04 માર્ચ 1990 થી 25 ઓક્ટો 1990 જનતા દળ

16- ચીમનભાઈ પટેલ 25 ઓક્ટોબર 1990 થી 17 ફેબ્રુઆરી 1994 જનતા દળ (ગુજરાત)

17- છબીલદાસ મહેતા 17 ફેબ્રુઆરી 1994 થી 13 માર્ચ 1995 INC

18- કેશુભાઈ પટેલ 14 માર્ચ 1995 થી 21 ઓક્ટો 1995 ભાજપ

19- સુરેશ મહેતા 21 ઓક્ટોબર 1995 થી 19 સપ્ટે 1996 ભાજપ

રાષ્ટ્રપતિ શાસન 19 સપ્ટેમ્બર 1996 23 ઓક્ટોબર 1996

20- શંકરસિંહ વાઘેલા 23 ઓક્ટોબર 1996 થી 27 ઓક્ટો 1997

21- દિલીપ પરીખ 28 ઓક્ટોબર 1997 થી 04 માર્ચ 1998 ભાજપ

22- કેશુભાઈ પટેલ 04 માર્ચ 1998  થી 06 ઓક્ટોબર 2001 ભાજપ

23- નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર 2001 થી 22 ડિસેમ્બર 2002 ભાજપ

24- નરેન્દ્ર મોદી 22 ડિસે 2002 થી 22 ડિસેમ્બર 2007 ભાજપ

25- નરેન્દ્ર મોદી 23 ડિસે 2007 થી 20 ડિસેમ્બર 2012 ભાજપ

26- નરેન્દ્ર મોદી 20 ડિસેમ્બર 2012 થી 22 મે 2014 ભાજપ

27- આનંદીબેન પટેલ 22 મે 2014 થી  07 ઓગસ્ટ 2016 ભાજપ

28- વિજય રૂપાણી 07 ઓગસ્ટ  2016 26 ડિસે 2017 ભાજપ

29- વિજય રૂપાણી 26 ડિસે 2017 થી 11 સપ્ટેમ્બર 2021  ભાજપ

ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન

-રાષ્ટ્રપતિ શાસન 19 સપ્ટેમ્બર 1996 23 ઓક્ટોબર 1996

-રાષ્ટ્રપતિ શાસન 17 ફેબ્રુઆરી 1980 06 જૂન 1980

-રાષ્ટ્રપતિ શાસન 12 માર્ચ 1976 24 ડિસેમ્બર 1976

-રાષ્ટ્રપતિ શાસન 09 ફેબ્રુઆરી 1974 18 જૂન 1975

-રાષ્ટ્રપતિ શાસન 13 મે 1971 17 માર્ચ 1972