કોરોના વાઇરસ નો આતંક બંધ થવાનું નામ નથી લેતો ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાક માં 79,476 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1069 લોકોના મૃત્યુ થયા છે.આ સાથે કુલ પોઝિટિવ કેસ 64,73,544 નોંધાયા છે.જ્યારે 1,00,842 લોકોનાં ના મૃત્યુ થયા છે તથા અત્યાર સુધી માં કુલ 54,27,706 લોકોએ કોરોના ને હરાવ્યો છે.