ઉના ના લડાયક યુવા નેતા અને યુવા કોળી સમાજ(રજી.) ગુજરાત ના પ્રદેશ પ્રમુખ રસિક કે.ચાવડા (આર.સી.) નો આજે જન્મ દિવસ છે.તેવો અખિલ ભારતીય કોળી સમાજ,સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, ક્ષમતા માનવ વિકાસ ટ્રસ્ટ,સંવેદના ટાઈમ્સ સાપ્તાહિક,ખેડૂત ખેતમજૂર પશુપાલક બેરોજગાર સેવા મહામંડળ તથા અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.તેવો સમાજના ,વિસ્તાર ના અનેક પ્રશ્નો એ સચોટ અને ધારદાર સફળ રજૂઆત કરી છે.ગરીબ, પછાતવર્ગ અને છેવાડા ના લોકો ના પ્રશ્નો એ લડતા યુવા નેતા નો જન્મ દિવસ હોય ઠેર ઠેર થી શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહ્યો છે. તેવો ને શુભેચ્છા આપવા મો.9909321717 સંપર્ક કરવા જણાવ્યું છે.