corona

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,79,723 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  46,569 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 146 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

હાલમાં ભારતમાં કુલ 7,23,619  એકટિવ કેસ છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,45,00172 લોકો ડિસ્ચાર્જ થયા છે અને  ભારતમાં અત્યાર સુધી  કુલ 3,57,07,727 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ  13.29% એ પહોચ્યો છે.દેશમાં  ઓમિક્રોન વેરિઅન્ટ  કુલ  4,033 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 1,552 લોકો ડિસ્ચાર્જ થયા છે .