કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,68,063 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 69,959 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 277 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 8,21,446 એકટિવ કેસ છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,45,70131 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ભારતમાં અત્યાર સુધી કુલ 484213 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ 10.64% એ પહોચ્યો છે.







