ગુજરાતમાં સ્થાનિક સ્વજરાજની ચુંટણીમાં સુરતમાં સારું પ્રદશન કારનાર આમ આદમી પાર્ટીને એક જ દિવસમાં ત્રણ મોટા ઝટકા લાગ્યા છે આજે નીલમ વ્યાસ, વિજય સુવાળા બાદ મહેશ સવાણી પણ આમ આદમી પાર્ટી માથી રાજીનામું આપશે. એક તરફ વિધાનસભાની ચૂંટણી ગુજરાતનાં ઉંબરે આવવાની તૈયારી છે ત્યારે આપને મોટો ઝટકો લાગ્યો છે.