✒️ રાષ્ટ્રીય ચિહ્ન
વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ
સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950
✒️ રાષ્ટ્રીય સૂત્ર
📍 ” સત્યમેવ જયતે ” રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે.
સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950
✒️ રાષ્ટ્રધ્વજ
ત્રિરંગો
સ્વીકૃતિ 22 જુલાઈ 1947
✒️ રાસ્ટ્ર ગીત
વંદે માતરમ્
સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950
✒️ રાસ્ટ્ર ગાન
જનગનમન
સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950
✒️ રાષ્ટ્રીય પંચાગ
શક સવંત
શરૂઆત ઈ.સ. 78 થી થઇ
સ્વીકૃતિ 22 માર્ચ 1957
✒️ રાષ્ટ્રીય પ્રાણી
વાઘ
એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કર્યું
✒️ રાષ્ટ્રીય પક્ષી
મોર
1963 માં જાહેર કર્યું.
✒️ રાષ્ટ્રીય ફુલ
કમળ
સ્વીકૃતિ 1950માં
✒️ રાષ્ટ્રીય વૃક્ષ
વડ
✒️ રાષ્ટ્રીય ફળ
કેરી
✒️ રાષ્ટ્રીય રમત
પ્રાદેશિક -કબડ્ડી
આંતરરષ્ટ્રીય – હોકી
✒️ રાષ્ટ્રીય નદી
ગંગા
સ્વીકૃતિ 4 નવેમ્બર 2008 ના રોજ
✒️ રાષ્ટ્રીય જળચર જીવ
ડોલ્ફીન(ગંગા ડોલ્ફિન)
સ્વીકૃતિ 5 ઓક્ટોબર 2009 ના રોજ
✒️ રાષ્ટ્રીય વિરાસત પશુ
હાથી
સ્વીકૃતિ 22 ઓક્ટોબર 2010 ના રોજ
✒️ રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી
કિંગકોબ્રા જાતિનો સાપ
✒️ બંધારણ
26 નવેમ્બર 1949 સ્વીકૃતિ
26 જાન્યુઆરી 1950 – સંપૂર્ણ અમલ