ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે પેટાચૂંટણી જાહેર થયા બાદ આજે નોટિફિકેશન જાહેર કરવામાં આવતા ધારી વિધાનસભા માટે કુલ 16 ફોર્મ ઉપાડ્યા જે નીચે મુજબ છે.

7 અપક્ષ

૨ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

૧ ભાજપા

૨ કોંગ્રેસ

૪ જન ચેતના પાર્ટી 

કુલ ૧૬ ઉમેદવારી પત્રો ઉપાડ્યા

આજે કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયેલ નથી