ગુજરાત વિધાનસભા ની 8 બેઠકો પર પેટાચૂંટણી 3 નવેમ્બર ના રોજ યોજવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા 5 બેઠક ના ઉમેદવારો ના નામ જાહેર કરવામાં આવ્યા છે

જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

1 આબડાસા – શાંતિલાલ મેઘજીભાઇ સાંઘાણી

2- મોરબી – જયંતિલાલ જયરાજભાઇ પટેલ

3- ધારી- સુરેશભાઇ મનુભાઈ કોટડીયા

4- ગઢડા- મોહનભાઇ એસ. સોલંકી

5- કરજણ – કિરિટસિંહ જાડેજા