યોગગુરુ બાબા રામદેવ નો એક વિડીયો વાયરલ થયો છે જેમાં બાબા રામદેવ એક હાથી પર બેસી અને યોગ કરી રહ્યા છે અને થોડી વાર માં હાથી થોડી હલનચલન અને બાબા એ સંતુલન ગુમાવતાની સાથે જ હાથી પર થી નીચે પટક્યા હતા અને પડતાની સાથે ઊભા થઈ અને સાથે રહેલ લોકો સાથે હસવા લાગે છે. થોડા સમય પેહલા બાબા રામદેવ સાઇકલ પર થી પડ્યા હતા તેવો પણ એક વિડીયો વાયરલ થયો હતો.