કોઈ અપના- આ કવિતા એક વ્યક્તિ પાર્ટનર માં કયા ગુણો શોધે છે તેના ઉપર છે. આજના સમાજને કટાક્ષ કરતા કહે છે કે આજે સમાજે પ્રેમ માટે જે માપદંડ રાખ્યા છે, તેના કરતાં હૃદય ના માપદંડ ખૂબ અલગ છે. આ કવિતા જરૂર થી તમારું હૃદય સ્પર્શી જશે.
આવી વધારે કવિતા અને સુવિચારો માટે તમે ઈન્સ્ટાગ્રામ માં khyatijbd અને ફેસબુક તથા યુટ્યુબ માં khyati buddhadev ને ફોલો કરી શકો