અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી (ABPSS ) એ ભારતનુ પત્રકારોનુ સૌથી મોટુ અને દિલ્હીથી રજીસ્ટ્રેશન થયેલ સંસ્થા છે જેમા ગીર સોમનાથ જીલ્લા ના ઉના – ગીરગઢડા પત્રકાર સંઘ ની નવનિયુક્ત રચના કરવામા આવી જેમા ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી દિપકભાઇ કકકડ, જીલ્લા પ્રમુખ મિતેષભાઇ પરમાર , વેરાવળ પ્રમુખ અતુલભાઇ કોટેચા , જીલ્લા મંત્રી તુલસીભાઇ કારીયા , જીલ્લા આઇટી સેલના કન્વીનર મહેન્દ્ર ટાંક સહીતની ઉપસ્થિત મા ઉના – ગીર ગઢડા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે ( જી 24 કલાક ના રીપોટઁર) રજનીભાઇ કોટેચા તેમજ ઉપપ્રમુખ તરીકે મહેશભાઇ બાંભણીયા, હમીરસિહ તેમજ મંત્રી તરીકે ચીંતનભાઇ ગઢીયા , સહમંત્રી તરીકે ભાવેશભાઇ ઠાકર ( સંદેશ ન્યુઝ ) ની કરવામા આવેલ છે .