‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ તથા ‘કુમકુમ ભાગ્ય‘ જેવી મોટી સિરિયલોમાં અભિનય ચૂકેલી અભિનેત્રી ઝરીના રોશન ખાનનુંનિધન થયું છે. તેની મૃત્યુ પાછળનું કારણ કાર્ડિયાક એરેસ્ટ  હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઝરીના રોશન ખાનએ  54 વર્ષ ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ લીધા હતા. તેમની એક્ટિંગ કરિયરમાં ઝરીના ઘણી મોટી ફિલ્મો અને સીરિયલ્સનો ભાગ રહી ચુક્યા છે. કુમકુમ ભાગ્યમાં તે ઇંદુ દાસીના અભિનય કરતાં નજરે પડ્યા હતા.