કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ  એ કોરોનને હાર આપી બહાર આવ્યા હતા ત્યારે હાલ ફરી તબિયત બગાડતાં દિલ્હીની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે .અહેમદ પટેલને કોરોનાના કારણે લ્મ્સ ઇન્ફેક્સન થયું હતું, હાલ ડોક્ટરોની ટિમ એહમદ પટેલને દિલ્હીની હોસ્પિટલમાં સતત આપી રહી છે સારવાર . ગુજરાત કોંગ્રેસનાં અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહીત નેતાઓએ ખબર અંતર પૂછ્યા