આજ રોજ પીઠવડી ગામમાં લક્ષ્મણભાઈ સાવલીયા વાળી શેરીમાં પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં માજી સરપંચ ધીરૂભાઈ નાકરાણી,ઉપસરપંચ રામકુભાઈ ખુમાણ , ભગીરથભાઈ , દાસભાઈ , ભીખુભાઈ , ભરતભાઈ ,ગોવિંદભાઈ , વિપુલભાઈ , દાનાભાઈ , જેન્તીભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા