સાવરકુંડલા તાલુકા ના મોટા ઝીંઝુડા ખાતે જામનગર ના ધારાસભ્ય અને રાજ્યકક્ષા ના મંત્રી અને અમરેલી જીલ્લાના પ્રભારી મંત્રી તથા પ્રદેશ ચૂંટણી ઈન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) ને ફૂલહાર અને શાલ ઓઢાઢી સાવરકુંડલા ના નિવૃત પોલીસ ઈન્સપેક્ટર શ્રી આર.બી. નિમાવત સાહેબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.
Home Uncategorized સાવરકુંડલા ખાતે પ્રભારીમંત્રી હકુભા જાડેજા નું સન્માન કરતા નિવૃત પોલીસ ઈન્સપેક્ટર નિમાવત