અમરેલીની ગજેરા એન્જી. કોલેજ ખાતે ભારતની અગ્રગણ્ય plasma research પ્લાઝમાં રીસર્ચ સંસ્થા institute of plasma research ની સાથે સંયુક્ત ઉપક્રમે એક વર્ચુયલ વર્કશોપ “get in touch with plasma” નુ આયોજન થયુ હતુ. જેમા I.P.R. ના વૈજ્ઞાનીકો દ્વારા પ્લાઝમાં વીષે માર્ગર્દશન આપ્યુ હતું.અને વીવીધ પ્રયોગો તેમજ ટોકામેક વીશે માહીતગાર કર્યા હતા આ તકે DDO તેજસ પરમાર અને DCSC ના ડાયરેક્ટર નિલેષભાઈ દ્વારા વિધ્યાર્થી ઓને પ્રોત્સાહીત કર્યા હતા તે માટે કોલેજ ના પ્રિન્સીપાલ ઋત્વિજા પંડ્યા અને હેડ ઓફ ડીપાર્ટ્મેન્ટ અભીષેક જોષી દ્વારા IPR ની ટીમ નો આભાર વ્યક્ત કરાયો હતો તેમજ આ કાર્યક્રમ ના સફળ આયોજન બદલ અખિલ મહેતા,હેમાંગ પંડ્યા અને કરણ સરવૈયા એ જહેમત ઉઠાવી હતી
News Hotspot ના WHATSAPP ગ્રુપ જોઈન કરવા નીચે લિંક પર ક્લિક કરો 👇