15 માં નાણાંપંચ ની ગ્રાન્ટ પંચાયતો ના પંચાયતો ના ખાતામાં તા 16/07/2020 તથા તા 29/07/2020 ના રોજ જમા થયેલ હોઈ પરંતુ જે ગ્રાન્ટ નું કામ આજદિન સુધી તાલુકા પંચાયત માંથી કામ ચાલુ કરવા માટેના કોઈ વર્કઓર્ડરો આપેલ ના હોય જેથી છેલ્લા છ (6) મહિના થી વિકાસ ના કામો વિલંબ થઈ રહ્યો છે જે અંગે ભૌતિકભાઈ સુહાગિયા પ્રમુખ યુવા કોંગ્રેસ સાવરકુંડલા -લીલીયા વિધાનસભા ધ્વરા આ કામો તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા જિલ્લા વિકાસ અધિકારી ને પત્ર પાઠવી રજુઆત કરેલ છે