ગુજરાત રાજયના મુખ્ય સચિવ અનિલ મૂકીમને 6 માસનું  એકસ્ટેનશન આપવામાં આવ્યું છે અનિલ મૂકીમને બીજીવાર એકસ્ટેનશન આપવામાં આવ્યું  આ પહેલા પણ એક વખત આપવામાં આવ્યું છે એકસ્ટેનશન હવે મૂકીમજીનો કાર્યકાળ  ઓગસ્ટ 2021 સૂધીનો રહેશે