ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે ભાજપના નવા 13 સભ્યની પાર્લમેન્ટરી બોર્ડની ટીમ જાહેર કરવામાં આવી છે, જેમાં ભાજપના પ્રદેશ-પ્રમુખ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તથા પૂર્વ પૂર્વ પ્રદેશ-પ્રમુખ જીતુ વાઘાણીનો આ ટીમ માં સમાવેશ કરવામાં આવ્યો નથી .

જુઓ સમગ્ર ટીમ