આગામી 28 ઓક્ટોમ્બર થી શરૂ થનાર વિધાનસભા ની ચૂંટણી માટે ભાજપ દ્વારા કુલ 9 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિહાર વિધાનસભા ના 5 ઉમેદવારો ના નામ જાહેર જાહેર કરવામાં આવ્યા છે જ્યારે 4 કર્ણાટક વિધાનસભા ના ઉમેદવારો નામ જાહેર કરવામાં આવ્યા છે.