ગુજરાત વિધાનસભા ની 8 બેઠકો પર પેટાચૂંટણી 3 નવેમ્બર ના રોજ યોજવા જય રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 7 બેઠક ના ઉમેદવારો ના નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે લીંબડી બેઠક ના ઉમેદવારનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.

 

જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

1 આબડાસા – પ્રદ્યુમનસિંહ જાડેજા

2- મોરબી – બ્રીજેશ મેરજા

3- ધારી- જે.વી.કાકડિયા

4- ગઢડા- આત્મા રામ પરમાર

5- કરજણ – અક્ષય પટેલ

6- ડાંગ- વિજય પટેલ

7- કપરાડા- જીતુભાઈ ચોધરી