ગઈ કાલ તારીખ 27 ડિસેમ્બર ના રોજ રાજકોટ ના અંદાજિત 10,000+ થી વધુ સભ્ય ધરાવતું whtsapp ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ થયો પરિપૂર્ણ. સવારે 9.30 વગ્યા થી ચાલુ થયેલો આ કેમ્પ સાંજે ના ગ્રુપ સભ્યો ના અભૂતપૂર્વ પ્રતિસાદ ને લીધે 6.30 એ પૂર્ણ થયો.
પ્રેમ,વિશ્વાસ,અને સત્કાર્યો ની શૃંખલા રાજકોટ માટે અવિરત પણે ચાલુ રાખવાની ભાવના દરેક ના મન માં રહી અને આ કેમ્પ માં અડમીન અને ગ્રુપ મેમ્બર્સ એ વિશાલ નથવાણી તેમજ પ્રથમ રાજદેવ નો વિશિષ્ટ આભાર પ્રગટ કર્યો છે.પ્લાઝ્મા અને બ્લડ ડોનેશન સહિત 51 ડોનેશન થયાં તથા 379 લોકો એ રેજીસ્ટર કર્યુ હતું. ખાસ માં,હજ્જારો ગ્રુપ મેમ્બરો એ ડોનર્સ નો જોમ પૂરો પાડવા પોતાના whtsaap સ્ટેટ્સ,ફેસબૂક અને બીજા માધ્યમ દ્વારા માં બ્લડ ડોનેશન ના સૂત્રો મૂકી અને બ્લડ ડોનેર નો આભાર વ્યક્ત કર્યો હતો