Olympic 2024: મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો, બ્રોન્ઝ જીતીને 12 વર્ષના દુષ્કાળનો અંત...
ભારતની શૂટિંગ સ્ટાર મનુ ભાકર સંપૂર્ણપણે ભારતીયોની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. તે દેશ માટે પ્રથમ મેડલ મેળવવામાં સફળ રહી છે. મનુ ભાકરે નિશાન...
શ્રીલંકા સિરીઝ પહેલા લાગી શકે છે ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, આ દિગ્ગજ ખેલાડી થયો...
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકા પ્રવાસ પર છે, જ્યાં તેને યજમાન ટીમ સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે. સૂર્યકુમાર યાદવ શ્રીલંકા...
જસપ્રિત બુમરાહે હાર્દિક પંડયાને લઈ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
એક તરફ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ટી20 સીરીઝ જીતવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ભારતમાં હાર્દિક પંડ્યા માટે...
ખેલાડીઓને લાગશે લોટરી ! IPL પર 31 જુલાઈએ લેવાશે સૌથી મોટો નિર્ણય
ખેલાડીઓને લાગશે લોટરી ! IPL પર 31 જુલાઈએ લેવાશે સૌથી મોટો નિર્ણય
એક તરફ મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટનો નવો અધ્યાય શરૂ થવાનો...
ટીમ ઈન્ડિયામાં આ ખાસ પ્લેયરની એન્ટ્રી, ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય…
ટીમ ઈન્ડિયામાં આ ખાસ પ્લેયરની એન્ટ્રી, ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય...
ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક અલગ જ રણનીતિ અપનાવી હતી. પરિણામે આ...
IPL 2025માં નવા અંદાજમાં જોવા મળશે શુભમન ગિલની ટીમ, મોટા ફેરફાર સાથે અદાણીની થઈ...
ટીમ ઈન્ડિયાનો નવો વાઈસ કેપ્ટન શુભમન ગિલ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. 2025માં મેગા ઓક્શન યોજાવાની છે, તે પહેલા તેની ટીમમાં મોટો...
ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમારને કેમ સોંપવામાં આવી? હાર્દિક પંડ્યાને લઈને આ રિપોર્ટમાં મોટો ખુલાસો
ભારત અને શ્રીલંકા વચ્ચે આ મહિનાના અંતમાં શરૂ થનારી T20 અને ODI શ્રેણી ભારતીય ક્રિકેટમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે. નવા મુખ્ય કોચ ગૌતમ...
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, T20માં હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઇ કેપ્ટનશીપ
ઝિમ્બાબ્વેને ઘરઆંગણે હરાવ્યા બાદ ભારતીય ટીમનું આગામી મિશન શ્રીલંકા પ્રવાસ છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 મેચની વનડે અને 3 મેચની ટી20 સીરીઝ રમવાની...
ICCની કમાન સંભાળશે ભારત ? જય શાહ બનશે નવા અધ્યક્ષ ! જાણો શું છે...
ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) ની ચાર દિવસીય વાર્ષિક સામાન્ય સભા (AGM) શુક્રવારથી કોલંબોમાં યોજાવાની છે. આમાં, બધાની નજર BCCI સેક્રેટરી જય શાહ પર રહેશે,...
ગૌતમ ગંભીર બન્યો ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ, જય શાહે કરી સત્તાવાર જાહેરાત
ટીમ ઈન્ડિયાને નવો હેડ કોચ મળ્યો છે અને તમામ અટકળોને સાચી સાબિત કરતા BCCIએ પૂર્વ સ્ટાર ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાની જવાબદારી સોંપી છે....
















