અમરેલીના બગસરામાં હત્યાથી ચકચાર, માતા-દીકરાએ મળીને પતિની હત્યા કરી…
અમરેલી: અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાં એક ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે. માતા અને દીકરાએ મળીને પોતાના જ પતિ અને પુત્રના પિતાની ઢીમઢાળી...
વડોદરા: અમરેલી ભાજપના ઉપપ્રમુખ સામે નોંધાઈ રૂ.3 કરોડની છેતરપિંડીની ફરિયાદ, જાણો શું છે મામલો…
વડોદરામાં અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા સામે મોટી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. કારેલીબાગ વિસ્તારના વેપારી દર્શિત શાહે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સુરેશ પાનસુરીયા, તેમના...
સુરતમાં લક્ષ્મી ડાયમંડ પર ચાલી રહેલ IT ના દરોડા મામલે ધીરુ ગજેરાનું મોટું નિવેદન,...
સુરતમાં છેલ્લા ચાર દિવસથી લક્ષ્મી ડાયમંડ પર આઈટીની તપાસ ચાલી રહી છે જેને લઈને પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજરાનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે આ...
અમરેલી-સુરત લક્ઝરી બસનો ભયંકર અકસ્માત, બામણ ગામ નજીક ટ્રકમાં ઘૂસતા ડ્રાઇવરનું મોત…
અમરેલીથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસનો બામણ ગામ નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ માર્ગ પર ઉભેલા ટ્રકમાં લક્ઝરી બસ...
Amreli : બનાવટી બીડી-તમાકુ બનાવતું કારખાનું ઝડપાયું, તપાસનો ધમધમાટ શરૂ
અમરેલી શહેરમાં બનાવટી બીડી અને તમાકુ બનાવતું એક ગેરકાયદેસર કારખાનું ઝડપી લેવામાં આવ્યું છે. અમરેલી સ્પેશ્યલ ઓપરેશન ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી...
Amreli : હામાપુર ગામ નજીક બે બાઇક વચ્ચે સર્જાયો અક્સ્માત, 2 ના મોત...
અમરેલી જિલ્લાના ધારીથી બગસરા જતા રોડ પર આવેલા હામાપુર ગામ નજીક મંગળવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામસામે અથડાતા થયેલા...
Amreli : કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સિટી પોલીસમાં નોંધાઈ ફરિયાદ…
અમરેલી જિલ્લામાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયો બાદ હવે કલેકટર કચેરીને બોમ્બની ધમકી મળી છે. સરનામું અને ઓળખ ગુપ્ત રાખી ઇ-મેઇલ મળ્યો હતો. જેમાં 10...
Amreli: ચિતલ ખીજડિયા વચ્ચે થયો ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ ! જાણો શુ છે મામલો
અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવતા ભારે સનસનાટી મચી ગઈ છે. ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા અસામાજિક તત્વોએ...
અમરેલી જિલ્લામાં રખડતાં શ્વાનનો આતંક, એક જ દિવસમાં 33 લોકોને ભર્યા બચકા
અમરેલી શહેરમાં શ્વાન કરડવાની ઘટનાઓએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના શાકમાર્કેટ, ચાંદની ચોક, માણેકપરા સહિતના વિસ્તારોમાં શ્વાને અલગ અલગ લોકોને બચકા ભર્યા, જેમાં...
ગુજરાતની પ્રાકૃતિક ખેતીની સુવાસ અમરેલીથી ઓડિશા સુધી પહોંચશે, જાણો વિગત
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘એક્સપોઝર વિઝિટ પ્રોગ્રામ’ અંતર્ગત આજે ઓડિશા સરકારના ગ્રુપ-એ તથા ગ્રુપ-બીના ઉચ્ચ અધિકારીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ...















