સાવરકુંડલા ખાતે માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા આગામી દિવસો માં દિવાળી અને નૂતનવર્ષ ના તહેવાર નિમિતે જરૂરિયાત મંદ ૨૫૦૦ પરિવારો ને મીઠાઈ ફરસાણ અને રાશન સામગ્રી કીટ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ફોટો / રિપોર્ટ.- અમીતગીરી સાવરકુંડલા