આજરોજ શ્રી દિવાળી બા હાઈસ્કૂલ પીઠવડી ખાતે ૭૨ માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શ્રીજી કેળવણી મંડળના પ્રમુખ વિનુભાઈ બાલધા, ભૌતિક સુહાગીયા,રોહીતભાઈ, ધનજીબાપા,પ્રદીપ સુહાગીયા,પ્રીન્સીપાલ સંજયભાઈ કામળીયા , સ્ટાફ પરિવાર તથા પ્રાથમીક શાળાના પ્રિન્સીપાલ જયરાજભાઈ પટગીર તથા સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થી ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની