કેન્દ્ર સરકાર દ્વારા આજે ચોથિ ડિજિટલ સ્ટ્રાઈક કરવામાં આવી છે જેમાં 43 એપ્લિકેશન પર આઇ.ટી. એક્ટ 69A મુજબ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આમ કેન્દ્ર સરકાર દ્વ્રારા પ્રથમ 29 જૂન ના રોજ 59 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યા બાદ અત્યાર સૂધી 4 વાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને કુલ 267 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે