કોરોના વાઇરસ આવતાજ વિશ્વભર માં લોકડાઉન ની સ્થિતિ સર્જાઈ હતી જેમાં સિનેમા ને પણ અસર થઈ હતી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઠપ્પ થઈ હતી ત્યારે કોરોનનું સંક્રમણ ઘટતા ધીરે ધીરે પરિસ્થિતી સામાન્ય બની છે ત્યારે હવે 1 ફેબ્રુઆરી થી સિનેમા હોલને પૂરી ક્ષમતા થી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ તેમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે