26 નવેમ્બર -1949 ના દિવસે ભારતીય બંધારણ સભાને ભારતના બંધારણને અપનાવ્યું હતું તેમની સ્મૃતિમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત ના બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ , 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો.

વર્ષ 2015માં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિ હતી ત્યારે ભારત સરકાર એ 19 નવેમ્બર 2015 ના રોજ 26 નવેમ્બર 2015ના રોજ બંધારણ દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવિ હતી.