દેશમાં કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં 3,43,144 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે આજે 3,44,776 લોકોએ કોરોનાને મહાત આવી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 4000 લોકોના કોરોનથી મૃત્યુ થયા છે હાલમાં ભારતમાં કુલ 37,04,893 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 17,92,98,584 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,40,46,809 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,00,79,599 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 2,62,317 લોકોના કોરોનાથી મોત થયા છે