ભારતમાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાક માં ભારતમાં 28,903 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 17,741 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આ ઉપરાંત કુલ 188 લોકોના મૃત્યુ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધી કુલ 1,14,38,734 કેસ નોંધાયા છે જ્યારે 1,10,45,284 લોકોએ કોરોનને હરાવ્યો છે તથા 1,59,044 લોકોના કોરોના એ જીવ લીધા છે.
ભારતમાં અત્યારે 2 લાખ થી વધુ લોકો સંકમિતછે હાલ કુલ 2,34,406 લોકો ભારત માં સંકમિત છે ત્યારે કુલ 3,50,64,536 લોકો એ કોરોના વેક્સિન લઈ ચૂક્યા છે