દેશમાં કોરોના વાયરસનો હાહાકાર મચી રહ્યો છે ત્યારે આજે પણ દેશમાં 3,86,452 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોએ એક સાથે કોરોનને હરાવ્યો છે આજે 2,97,540 લોકોએ કોરોનને મહાત આવી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 3498 લોકોના કોરોનથી મૃત્યુ થયા છે હાલમાં ભારતમાં કુલ 31,70,228 લાખ એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 15,22,45,179 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1,87,62,976 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 1,53,84,418 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 2,08,330 લોકોના કોરોનથી મોત થયા છે