ભારતમાં કોરોનાના કેસોની સંખ્યાની અપડેટ 02 નવેમ્બર 2020 સવારે 8:00 કલાક સુધી
દેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા : 82,29,313
કોરોના સામે લડી સાજા થયેલ કેસોની સંખ્યા : 75,44,798
હાલ એક્ટિવ કેસોની સંખ્યા : 5,61,908
દેશમાં મૃત્યુઆંક : 1,22,607
ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા ચોક્કસ ઘટી રહી છે પરંતુ શિયાળાની દેશમાં શરૂઆત થતાં તથા દેશમાં તહેવારોની સિઝન શરૂ થતાં આ કેસો વધી શકે છે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે. ભવ્ય પોપટ, પત્રકાર