કોરોનાએ ભારતમાં ફરી માથું ઉચક્યું છે છેલ્લા 24 કલાક માં ભારતમાં કુલ 17,921 પોઝિટિવ  કેસ નોંધાયા છે જ્યારે 20,652 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આ ઉપરાંત કુલ 133 લોકોના અવસાન થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધી કુલ 1,12,62,707 કેસ નોંધાયા છે જ્યારે 1,09,20,046 લોકોએ કોરોનને હરાવ્યો છે તથા 1,58,063 લોકોના કોરોના એ જીવ લીધા છે. ભારતમાં અત્યારે કુલ 1,84,598 લોકો સંકમિત છે