આગામી 21 તારીખે મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા જય રહી છે ત્યારે મહાનગરપાલિકાના મેયર પદ માટે રિઝર્વેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ અઢી અને બાકીના અઢી વર્ષ માટે રિઝર્વેશન જાહેર કરવામાં આવ્યું છે

અમદાવાદ

પ્રથમ અઢી વર્ષ એસસી અનામત

બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત

સુરત

પ્રથમ અઢી વર્ષ મહિલા અનામચ

બીજા અઢી વર્ષ માટે જનરલ અનામત

વડોદરા

પ્રથમ અઢી વર્ષ જનરલ

બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત

રાજકોટ

પ્રથમ અઢી વર્ષ બેકવર્ડ ક્લાસ

બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત

ભાવનગર

પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત

બીજા અઢી વર્ષ માટે બેકવર્ડ ક્લાસ

જામનગર

માટે પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત

બીજા અઢી વર્ષ માટે એસસી

 

🟢 News Hotspot ના WHATSAPP ગ્રુપ જોઈન કરવા નીચે લિંક પર ક્લિક કરો 👇

https://chat.whatsapp.com/KciaHZq9QMGADuM6OpYnea

Follow us:
🔵 Facebook

https://www.facebook.com/newshotspot11/

🟣 Instagram
https://www.instagram.com/newshotspot11/

🟤 Twitter
https://twitter.com/newshotspot11

🟤 Download android application

https://play.google.com/store/apps/details?id=com.apps.newshotspot