આજે તારીખ 11/11/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 1125 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1352 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 06  લોકો ના મૃત્યુ થયા છે.

જુઓ જિલ્લા પ્રમાણે પોઝિટિવ કેસ

સુરત- 184, અમદાવાદ- 207, રાજકોટ- 134, વડોદરા- 130, જામનગર-34, ભાવનગર- 14, ગાંધીનગર -47, જૂનાગઢ- 17, મહેસાણા-70, ભરુચ 18, પંચમહાલ- 17, અમરેલી- 12, કચ્છ- 13, દાહોદ- 12, સુરેન્દ્રનગર- 20, બનાસકાંઠા- 41,પાટણ- 38, મોરબી- 22, ગીરસોમનાથ- 07, ખેડા- 13, વલસાડ-00, નવસારી -04, આણંદ- 14, સાબરકાંઠા- 23, નર્મદા- 06, મહીસાગર- 11, બોટાદ- 01, અરવલ્લી- 05, તાપી- 04, દેવભૂમિ દ્વારકા- 03, છોટાઉદેપુર- 02, પોરબંદર- 00, ડાંગ-00

 

-ગુજરાત માં કુલ પોઝિટિવ કેસ- 1,83,844

-ગુજરાત માં કુલ મૃત્યુ – 3779

ગુજરાત માં કુલ રિકવર – 1,67,920