એસબીઆઇ દ્વારા ઘણી બધી વીમા પોલિસીઓ આપવામાં આવે છે જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાં જનરલ પર્સનલ એકસીડન્ટ વીમા યોજના વગેરે જેવી પોલિસીઓ આપવામાં આવે છે દલખાણીયા ગામના દિનેશ મનસુખભાઈ ડોબરીયા દ્વારા પર્સનલ એકસીડન્ટ વીમા પોલીસી લેવામાં આવેલી હતી જેમાં તેમનું મકાનની દિવાલ પડતાં આકસ્મિક મૃત્યુ થયું જેમાં તેમના પરિવારને કોઈ જાણકારી નહોતી જ્યારે તેમનો પુત્ર ખાતું બંધ કરાવવા આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમના પિતાની ₹1,000 ની વીમા પોલિસી ચાલુ છે.
ત્યારે દલખાણીયા ના બ્રાન્ચ મેનેજર સૌરભ સિંહા અને સ્ટાફ તેમજ જનરલ ઇન્સ્યોરન્સ માં ફરજ બજાવતા હર્ષ કિશોરભાઈ સંઘાણી દ્વારા દિનેશભાઈ ના પત્ની 20 લાખ રૂપિયા નો ચેક ફાળવવામાં આવ્યો.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







