દિલ્હી સરકારે દિલ્હીભવન અને બીજા નિર્માણ મજૂર કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા તમામ મજૂરને રોકડ રૂપિયા 5000ની સહાય કરવામાં આવશે આ ઉપરાંત મજૂરો માટે ભોજન કેન્દ્રોની પણ સહાય કરવામાં આવશે  દિલ્હી સરકારે 1,05,750 મજૂરો માટે 52.88 કરોડની રકમ અલગ ફાળવી છે અને આગામી દિવસોમાં બીજા મજૂરોને પણ પૈસા આપશે.