ગુજરાત ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીની તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં 1 જાન્યુઆરી અને 5 જાન્યુઆરી એ પ્રાથમિક યાદીઓ જાહેર કરવામાં આવશે જ્યારે 2 ફેબ્રુઆરી ના રોજ ફોટાવાળી અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે , સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદાજે ફેબ્રુઆરી માસના અંતમાં યોજાય તેવી શક્યતાઓ છે