ગુજરાત વિધાનસભાની 8 બેઠક ની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે તેમાં તમામ 8 બેઠક પર ભાજપનો વિજય થયો છે અને કોંગ્રેસનો પરાજય થયો છે.જનતા એ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે કે પછી વિરોધ પક્ષ જનતાનો અવાજ બનવામાં ક્યાક ઉણી ઉતરી છે.કોંગ્રેસ પક્ષ એ મનોમંથન ની વધુ જરૂર છે આવનાર સમય માં  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ પરિણામ ની અસર જોવા મળી શકે છે જ્યારે ભાજપ પક્ષ એ પણ આ જીત મેળવી અને જનતાના પ્રશ્નો નું નિરાકરણ લાવવું જરૂરી છે. ગેસ ની સબસિડી હોય કે બેરોજગારી નો મુદ્દો વિપક્ષ નિષ્ફળ જાય તો પણ જનતા ખુદ ચૂંટણી સમયએ જવાબ શકે છે.

જાણો શું આવ્યું પરિણામ

અબડાસા સીટ પર કયા ઉમેદવાર ને કેટલા મળ્યા મત

લીંબડી સીટ પર કયા ઉમેદવાર ને કેટલા મળ્યા મત

મોરબી સીટ પર કયા ઉમેદવાર ને કેટલા મળ્યા મત

ધારી સીટ પર કયા ઉમેદવાર ને કેટલા મળ્યા મત

ગઢડા સીટ પર કયા ઉમેદવાર ને કેટલા મળ્યા મત

કરજણ સીટ પર કયા ઉમેદવાર ને કેટલા મળ્યા મત

ડાંગ સીટ પર કયા ઉમેદવાર ને કેટલા મળ્યા મત

કપરાડા સીટ પર કયા ઉમેદવાર ને કેટલા મળ્યા મત