ભાઈશ્રીના નામ થી પ્રસિદ્ધ રમેશભાઈ ઓઝા( Bhaishri Rameshbhai Oza)ના મૃત્યુના સમાચાર વાયુવેગે ફરતા થયા હતા આ સમાચારની જાણ લેખક જય વસાવડા (jay vasavda )ને થતાં તે રૂબરૂ પોરબંદર ખાતે રમેશભાઈ ઓઝના સંદીપની આશ્રમ એ પોહચી અને ખરાઈ કરી  અને જણાવ્યુ કે ભાઇશ્રી એકદમ સ્વસ્થ છે અને સોશિયલ મીડિયા પર મૃત્યુ ની ખોટી અફવા ફેલાવામાં આવી છે